બ્રાહ્મણ સમાજ દ્વારા દીપાવલી ભોજન નું આયોજન November ૧૧ ના રોજ ગુજરાતી સમાજના hall માં રાખવામાં આવ્યું જેમાં ૨૦૦ થી વધુ સભ્યો એ હાજરી આપી.
મોમાં પાણી આવે તેવા સુંદર સ્વાદિષ્ટ ભોજન રાજભોગ ના માલિક રૂપેશભાઈ તથા તેમના પત્ની સીમાબેન દ્વારા પીરસવામાં આવ્યું.
ભોજનની સાથે સંગીતનો જલસાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહેમાનોએ સંગીતની સાથે ગરબા તથા નાચ ગાન નો પણ આનંદ માણ્યો.
school માં તથા college માં કારકિર્દી માં ઉજ્જવળ વિદ્યાર્થીઓ નું પણ સન્માન કરવામાં આવ્યું.
વયોવૃદ્ધ સભ્યોનું shawl ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.
એટલાન્ટા બ્રામણ સમાજ હર હમેશ તેવોની સમાજ ઉપયોગી કાર્યશૈલી થી પ્રખ્યાત છે.