*નરેન્દ્ર મોદીજી શા માટે અભિનવ ‘ચાણક્ય‘ કહેવાય છે..?*
(મેસેજ વાંચતી વખતે એશિયા નો નકશો હાથવગો રાખજો)
������������������
ભારતના પરંપરાગત શત્રુઓ,
પાકિસ્તાન, ચીન અને હાલની નેપાળની ‘પ્રચંડ‘ વાળી કમ્યુનિસ્ટ સરકાર..
આ તમામ ઉપરાંત ફક્ત મુસ્લિમ કન્ટ્રી હોવાનાં કારણે જ પાકિસ્તાન ગલ્ફ કઁટ્રીઝ, કે જે આપણને મેક્સિમમ પેટ્રોલ સપ્લાય કરે છે, તેની પાસેઈમોશનલ કાર્ડ ખેલે તે પણ જોવાનું..
.
જુઓ, કે તમામ રીતે સુરક્ષિત ગેમ ખેલવા મોદી એ શું શું કર્યું..
.