Category: News
Disastrous Earthquake takes lives of more than 1400 people in Haiti
At 8:29:09 a.m. EDT (Eastern Daylight Time) on 14 August 2021, a magnitude-7.2 earthquake struck the Tiburon Peninsula in the ... Read More
અમદાવાદમાં MD ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા મુંબઈના બે શખ્સની ધરપકડ, દાણીલીમડાના યુવકે ડ્રગ્સ મગાવ્યું હતું
શહેરમાં યુવાધનને બરબાદ કરતા MD ડ્રગ્સનો કારોબાર વધતો જઈ રહ્યો છે. શહેરની SOG અને ક્રાઈમ બ્રાન્ચ જેવી એજન્સીઓ આવા ડ્રગ્સના ... Read More
Seva Adult Day Care Inauguration
Our story: Our founder, Poonam Datta, had always dreamt of serving the seniors in her community. She carried this ... Read More
ઉનાળો
ગુજાર્યો જીંદગીનો જે ઉનાળો યાદ આવે છે. ધરા જેવી હતી હૈયાવરાળો યાદ આવે છે. સૂકા સૂમસામ રસ્તા પર ફરે ના બે પગુ પ્રાણી, ઝરે જલ-ધન, મળે માનવ રૂપાળો યાદ આવે છે. નિશાળોની રજામાં માણવા મળતી મઝા કેવી, એ વ્હાલી બાનાં ગામે કેરીગાળો યાદ આવે છે. શિશુવયના લડી ઝઘડીને રમતા સાથ સૌ સંગે, ભગિની-ભાઈનો એ નેહ નિરાળો યાદ આવે છે. ભલે બાળે, દઝાડે ઝાળ સૂરજ ચૈત્ર-વૈશાખે, મળે જે માર્ગમાં વૃક્ષોનો માળો યાદ આવે છે. હકીકત તો અનોખી સ્હેલ છે સંસાર ઉનાળાની, સમંદર ઓટ ને ભરતી ઉછાળો યાદ આવે છે. --દેવિકા રાહુલ ધ્રુવ Devika Dhruva. http://devikadhruva.wordpress.com Read More
Global Biofuel Alliance
Prime Minister Shri Narendra Modi along with the leaders of Singapore, Bangladesh, Italy, USA, Brazil, Argentina, Mauritius and UAE, launched ... Read More
વ્રજભૂમિનાં પ્રખ્યાત કૃષ્ણ મંદિરોની યાત્રાએ -ભાગ ૧
માતા પિતાનાં, ભાઈ બહેન અને કુળનાં નામને ધારણ કરનારા ભગવાન શ્રી કૃષ્ણ માટે ગુરૂ શ્રી ગર્ગાચાર્યજીએ કહેલું કે હે નંદરાયજી આપનો આ ... Read More