Category: Gujarati Article

ઓનલાઈન સ્કુલ કોલેજોને કારણે સગવડ કરતા અગવડ વધુ
Gujarati Article

ઓનલાઈન સ્કુલ કોલેજોને કારણે સગવડ કરતા અગવડ વધુ

admin- September 14, 2021

કોરોનાવાયરસના રોગચાળા પછી વિશ્વભરમાં દેખીતા બદલાવ આવી ગયા છે. જેને લો ટાઈડ કહેવામાં જરાય ખોટું નથી. કોરોનાની અસર ઓછી થઇ ... Read More

ગણેશજીનું વિસર્જન કેમ કરવામાં આવે છે? ‘ગણપતિ બાપ્પા મોરયા’ શા માટે કહેવામાં આવે છે?
Gujarati Article

ગણેશજીનું વિસર્જન કેમ કરવામાં આવે છે? ‘ગણપતિ બાપ્પા મોરયા’ શા માટે કહેવામાં આવે છે?

admin- September 14, 2021

હાલ ગણેશોત્સવ શરૂ છે. આ દિવસોમાં ભક્તો બાપ્પાને જુદા જુદા પ્રકારના પકવાનનો ભોગ ધરાવે છે અને દસ દિવસ બાદ ખૂબ ... Read More

વ્રજભૂમિનાં પ્રખ્યાત કૃષ્ણ મંદિરોની યાત્રાએ -ભાગ ૧ 
Gujarati Article

વ્રજભૂમિનાં પ્રખ્યાત કૃષ્ણ મંદિરોની યાત્રાએ -ભાગ ૧ 

admin- August 25, 2021

માતા પિતાનાં, ભાઈ બહેન અને કુળનાં નામને ધારણ કરનારા ભગવાન શ્રી કૃષ્ણ માટે ગુરૂ શ્રી ગર્ગાચાર્યજીએ કહેલું કે હે નંદરાયજી આપનો આ ... Read More

બીઝી રહેવાનો ખોટો ડોળ ડિપ્રેશન તરફની દોડ…
Gujarati Article

બીઝી રહેવાનો ખોટો ડોળ ડિપ્રેશન તરફની દોડ…

admin- August 25, 2021

'"જુવો હું અત્યારે બહુ બીઝી છું એક મીનીટની પણ નવરાશ નથી, મને તો સમય જ નથી મળતો"  સાવ નવરા ફરતા ... Read More

બાળ સ્વરૂપ પરમાત્મા સાથે  ભક્તને ભાવવિભોર કરાવતો હિંડોળા ઉત્સવ
Gujarati Article

બાળ સ્વરૂપ પરમાત્મા સાથે  ભક્તને ભાવવિભોર કરાવતો હિંડોળા ઉત્સવ

admin- August 25, 2021

કુંજ હિંડોરો સઘન બન છાયો ,'બુંદ બુંદન બરસાત બિજુરી ચમકત ,       કોકિલ કુહૂ કુહૂ શબ્દ સુનાયો.ઝૂલત ફૂલ ... Read More

ઉનાળો
Gujarati Article

ઉનાળો

admin- August 25, 2021

ગુજાર્યો જીંદગીનો જે ઉનાળો યાદ આવે છે. ધરા જેવી હતી હૈયાવરાળો યાદ આવે છે. સૂકા સૂમસામ રસ્તા પર ફરે ના બે પગુ પ્રાણી, ઝરે જલ-ધન, મળે માનવ રૂપાળો યાદ આવે છે. નિશાળોની રજામાં માણવા મળતી મઝા કેવી, એ વ્હાલી બાનાં ગામે કેરીગાળો યાદ આવે છે. શિશુવયના લડી ઝઘડીને રમતા સાથ સૌ સંગે, ભગિની-ભાઈનો એ નેહ નિરાળો યાદ આવે છે. ભલે બાળે, દઝાડે ઝાળ સૂરજ ચૈત્ર-વૈશાખે, મળે જે માર્ગમાં વૃક્ષોનો માળો યાદ આવે છે. હકીકત તો અનોખી સ્‍હેલ છે સંસાર ઉનાળાની, સમંદર ઓટ ને ભરતી ઉછાળો યાદ આવે છે. --દેવિકા રાહુલ ધ્રુવ Devika Dhruva. http://devikadhruva.wordpress.com   Read More

ઝાંઝર
Gujarati Article

ઝાંઝર

admin- August 25, 2021

વૃદ્ધ પિતાની શારીરિક તકલિફને સહન કરતાં જોઈ રહેલ દીકરાની વાત... “ભાઈ હવે તું મને મારી નાખ. મારે હવે જીવવું નથી…” ... Read More